બિરજુ પુંગાટી, જેમના પર નક્સલવાદના 50 કેસ નોંધાયા હતા, તે તમામમાં નિર્દોષ જાહેર થયા છે. 13 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તેઓ પૂછે છે કે તેમનો ગુનો શું હતો. તેમની પત્ની પાર્વતી પણ 6 વર્ષ જેલમાં રહ્યાં હતાં અને નિર્દોષ છૂટ્યાં છે.
50 કેસ, 13 વર્ષ જેલ, નિર્દોષ છુટકારો: બિરજુનો સવાલ
Source: BBC Gujarati