આમિર ખાનની ફિલ્મ ‘દિલ’ (1990) રિલીઝ થઈ ત્યાં સુધીનો સમયગાળો પડકારજનક રહ્યો. ‘કયામત સે કયામત તક’ની સફળતા બાદ ‘રાખ’, ‘લવ લવ લવ’ અને ‘તુમ મેરે હો’ જેવી ફિલ્મો ફ્લોપ થઈ હતી. દિગ્દર્શક ઇન્દ્ર કુમારે આમિર પર ભરોસો જાળવી રાખ્યો અને ‘દિલ’ સુપરહિટ બની, જે તેમની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
આમિર ખાનની ‘દિલ’ની રજૂઆત સુધીની અગ્નિપરીક્ષા
Source: Chitralekha Gujarati