ટીવી હોસ્ટ મિની માથુરે પોડકાસ્ટમાં પુરુષોને મહિલાઓના શરીર અને બાળક અંગે ટિપ્પણી ન કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે આવી સલાહ પોતાની પાસે રાખવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન શોમાંથી બહાર કરાયાનો અનુભવ પણ તેમણે શેર કર્યો.
મિની માથુરે પુરુષોને કહ્યું: બાળક અંગે સલાહ તમારી પાસે રાખો
Source: TV9 Gujarati