સની દેઓલનો પરિવાર શનિવારે સવારે એરપોર્ટ પર સાથે જોવા મળ્યો હતો. કરણ દેઓલ, પત્ની દ્રિશા આચાર્ય અને માતા પૂજા દેઓલ કેઝ્યુઅલ લુકમાં સ્પોટ થયા હતા. પૂજા ડેનિમ આઉટફિટમાં સ્ટાઈલિશ લાગતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
એરપોર્ટ પર સાથે સ્પોટ થયો દેઓલ પરિવાર
Source: News18 Gujarati