આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટમાં ડોક્ટરના અભદ્ર વર્તન અને અમદાવાદમાં નકલી દવાના વેચાણ બદલ કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. ગેરવર્તન કરનાર ડોક્ટર સામે 12-24 કલાકમાં કાર્યવાહી થશે. અમદાવાદમાં દરોડામાં 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ડોક્ટર ગેરવર્તન અને નકલી દવા પર મંત્રીની કડક કાર્યવાહીની ચેતવણી
Source: Gujarat First