રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026ના રોજ ઉજવાશે. આ દિવસે ભદ્રા કે ગ્રહણનું સૂતક નહીં રહે, પરંતુ પંચક રહેશે. પંચક 27 ઓગસ્ટે બપોરે 1:35થી શરૂ થઈને 1 સપ્ટેમ્બર સુધી રહેશે. પંચાંગ મુજબ પંચકમાં રાખડી બાંધવી શુભ છે કે અશુભ, તે જાણવું મહત્વપૂર્ણ છે.
રક્ષાબંધન પંચકમાં: શુભ કે અશુભ?
Source: VTV Gujarati