જામનગરના પ્રદર્શન મેદાનમાં ૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી યોજાનારા શ્રાવણી લોકમેળાની તૈયારી મનપા દ્વારા શરૂ કરાઈ છે. પ્લોટની માપણી અને માર્કીંગ કરાયા છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં ગૂંચવણને કારણે ચાર પ્લોટ ખુલ્લા રહેશે. મેદાનમાંથી અનઅધિકૃત દબાણ દૂર કરાયું છે, જ્યારે મેળાનો વીમો હજુ પ્રક્રિયામાં છે.
જામનગરમાં શ્રાવણી મેળાની તૈયારી શરૂ, ચાર પ્લોટ ખુલ્લા રહેશે
Source: Aajkaal Gujarati