મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અમેરિકા પ્રવાસ દરમિયાન જે.પી. મોર્ગન અને ટિલમેન હોલ્ડિંગ્સ સાથે બેઠકો થઈ. GIFT Cityને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર બનાવવા અને ધોલેરામાં ડેટા સેન્ટર ક્ષેત્રે રોકાણની શક્યતા છે. આ પગલાંથી રોજગારીની નવી તકો ઊભી થશે.
ગુજરાતમાં મોટું રોકાણ, GIFT City અને ધોલેરાને નવી ઉડાન
Source: Gujarat First