8મા પગાર પંચમાં 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવાની ચર્ચા છે, જે મૂળ પગાર બમણો કરશે, પરંતુ કુલ પગારમાં માત્ર 30.5% વધારો થશે. ઉદાહરણ: 35,400 રૂપિયાનો મૂળ પગાર 70,800 થશે, પણ DA અને HRA ગોઠવણને કારણે કુલ પગાર 67,260થી વધીને આશરે 87,780 થશે.
8મા પગાર પંચમાં 2.0 ફિટમેન્ટ ફેક્ટર: કુલ પગાર પર કેટલી અસર?
Source: Zee 24 Kalak