ટાટા મોટર્સ તેની ICE અને EV કારના ભાવમાં 1 સપ્ટેમ્બર, 2026થી 25,000 રૂપિયા સુધીનો વધારો કરશે. કંપનીએ વધતા ઈનપુટ ખર્ચ અને ફુગાવાને કારણ ગણાવ્યા છે. આ વર્ષે આ ત્રીજો ભાવ વધારો છે, જે મોડેલ અને વેરિઅન્ટ પર આધારિત રહેશે.
ટાટા મોટર્સ સપ્ટેમ્બરમાં કારના ભાવમાં 25,000 રૂપિયા સુધી વધારો કરશે
Source: Zee 24 Kalak