મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં 19 વર્ષીય કૃણાલ ચાંદગુડે, જેણે ધોરણ-10માં 92% મેળવ્યા હતા, તેણે ખાવડ્યા ડુંગર પર આત્મહત્યા કરી. તેને બચાવવા જતાં તેના પિતા મુરલીધર અને માતા સંગીતાએ પણ ખીણમાં ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત થયાં. પરિવારમાં ઝઘડા અને નાણાકીય તણાવ કારણ હોવાનું સામે આવ્યું છે.
ધોરણ-10માં 92% મેળવનાર કૃણાલનો આત્મહત્યા કેસ
Source: News18 Gujarati