ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમનું કામ ટ્રોફી જીતાડવાનું છે, લાઇક્સ-વ્યૂઝ મેળવવાનું નહીં. તેમણે ટીમના સંઘર્ષને નકારીને કહ્યું કે ટીમ બદલાવના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને ઉતાર-ચઢાવ સ્વાભાવિક છે.
ગંભીરનો ટીકાકારોને જવાબ: મારું કામ ટ્રોફી જીતાડવાનું છે
Source: News18 Gujarati