સુરતના સરથાણા વિસ્તારમાં પેલેડિયમ મોલના પાર્કિંગમાંથી પોલીસે ઈનોવા કારમાં દારૂ વેચતા હિતેષ સાબલપરાને રૂ. 3.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો. ભાવનગર દારૂકાંડ બાદ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આરોપી સામે નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.
સુરતમાં ઈનોવા કારમાંથી દારૂ સાથે એક ઝડપાયો
Source: News18 Gujarati