ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: 415 પતિ-પત્ની કર્મચારીઓની બદલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: 415 પતિ-પત્ની કર્મચારીઓની બદલી

ગુજરાત પોલીસના ઈતિહાસમાં પ્રથમવાર પતિ-પત્નીના કેસમાં 415 કર્મચારીઓની એકસાથે બદલી કરવામાં આવી છે. DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પરિવાર અને ફરજ વચ્ચે સંતુલન જાળવવા આ નિર્ણય લીધો છે. આમાં 27 ASI, 33 હેડ કોન્સ્ટેબલ અને 355 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

Source: ABP Asmita

More in Top Stories

Read the live feed on ZapIndies