ગાંધીનગરમાં વડાપાઉમાં ઉંદર કાતરેલા પાઉ મળ્યા, હોટલ સસ્પેન્ડ

ગાંધીનગરમાં વડાપાઉમાં ઉંદર કાતરેલા પાઉ મળ્યા, હોટલ સસ્પેન્ડ

ગાંધીનગર મનપાની તપાસમાં પટ્ટી વડાપાઉમાં ઉંદર કાતરેલા પાઉ મળ્યા, જેના કારણે 7 દિવસ માટે રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરાયું. 7 હોટલ-રેસ્ટોરન્ટની તપાસમાં 2 પેઢીને નોટિસ અપાઈ અને 10 નમૂના લેવાયા.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies