વાપીના 67 વર્ષીય સાહસિક પર્વતારોહક કાંતિભાઈ પટેલે યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલબ્રુસનું સફળ આરોહણ કર્યું છે. 13 ઓગસ્ટે 5,642 મીટર ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો. માઈનસ 35 ડિગ્રી જેવી ઠંડી અને ભારે પવન વચ્ચે આ સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલા તેઓ માઉન્ટ કિલિમાન્જારો પણ સર કરી ચૂક્યા છે.
વાપીના 67 વર્ષીય કાંતિભાઈએ સર કર્યું માઉન્ટ એલબ્રુસ
Source: Zee 24 Kalak