અલવર જિલ્લાની સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ પર 200 વિદ્યાર્થિનીઓને ડેમમાં લઈ જઈ તરવાનું શીખવાડવાના બહાને અભદ્ર વર્તન કરવાનો આરોપ છે. વાયરલ વીડિયોમાં તેઓ કપડાં વગર છોકરીઓ સાથે ન્હાતા દેખાય છે. ગ્રામીણોએ શાળામાં પહોંચી વિરોધ કર્યો અને પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રિન્સિપાલે 200 છોકરીઓને ડેમમાં ન્હાવડાવી, વીડિયો વાયરલ
Source: News18 Gujarati