સૂર્ય-બુધ યુતિથી બુધાદિત્ય યોગ, 4 રાશિઓ માટે શુભ

સૂર્ય-બુધ યુતિથી બુધાદિત્ય યોગ, 4 રાશિઓ માટે શુભ

22 ઓગસ્ટથી સિંહ રાશિમાં સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ બનશે. આ યોગ વૃષભ, મિથુન, સિંહ અને તુલા રાશિ માટે ધનલાભ અને કારકિર્દીમાં પ્રગતિ લાવી શકે છે. જ્યોતિષીય માન્યતા મુજબ આ સમયગાળો આ રાશિઓ માટે સુવર્ણ સમય રહેશે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies