અમદાવાદ ફેમિલી કોર્ટે સ્વેચ્છાએ પિયર ગયેલી પત્નીની ₹45 હજાર માસિક ભરણપોષણની અરજી રદ કરી છે. કોર્ટે પતિને બાળકના ઉછેર માટે દર મહિને ₹7,000 ચૂકવવાનો આદેશ કર્યો છે. પત્નીએ લગ્નજીવનમાં રસ ન હોવાનું અને માત્ર ભરણપોષણ માટે અરજી કરી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
પત્નીની ભરણપોષણ અરજી ફગાવી, બાળક માટે ₹7 હજાર મંજૂર
Source: Gujarat Samachar