₹40 લાખ પેકેજ છતાં રાહુલ ગાંધીના કારણે લગ્ન રિજેક્ટ

₹40 લાખ પેકેજ છતાં રાહુલ ગાંધીના કારણે લગ્ન રિજેક્ટ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં એક યુવતીએ દાવો કર્યો છે કે તેણે ₹40 લાખના વાર્ષિક પેકેજ અને હેન્ડસમ દેખાવવાળા છોકરાનો લગ્નનો પ્રસ્તાવ માત્ર એટલા માટે ફગાવી દીધો, કારણ કે તે રાહુલ ગાંધીને પોતાનો રોલ મોડેલ માનતો હતો. આ પોસ્ટને 112,000થી વધુ વ્યુઝ મળ્યા છે.

Source: TV9 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies