અમેરિકામાં પાટીદાર વેપારીની લૂંટ દરમિયાન હત્યા

અમેરિકામાં પાટીદાર વેપારીની લૂંટ દરમિયાન હત્યા

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં ગુરુવારે રાત્રે એક બુકાનીધારીએ સુરેશ પટેલની તેમની દીકરી સામે ગોળી મારી હત્યા કરી હતી. મૂળ મહેસાણાના આખજ ગામના વતની સુરેશ પટેલે એક સપ્તાહ પહેલા જ વાઈન શોપ શરૂ કરી હતી. આ ઘટનાથી વતનમાં શોકનો માહોલ છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies