જેકોબ માર્ટિન 22 વર્ષ બાદ કબૂતરબાજી કેસમાં નિર્દોષ છૂટ્યા

જેકોબ માર્ટિન 22 વર્ષ બાદ કબૂતરબાજી કેસમાં નિર્દોષ છૂટ્યા

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનને 22 વર્ષની કાનૂની લડાઈ બાદ કબૂતરબાજીના કેસમાં નિર્દોષ જાહેર કરાયા છે. 2004માં નકલી ક્રિકેટ ટીમ બનાવીને વિઝા અપાવવાના આરોપમાં તેમની ધરપકડ થઈ હતી. ચુકાદા બાદ તેમણે કહ્યું કે આ 22 વર્ષમાં પરિવારને માનસિક તણાવ અને કારકિર્દીને ભારે નુકસાન થયું છે.

Source: Divya Bhaskar

More in Sports

Read the live feed on ZapIndies