સ્ટારલિંકે ભારતમાં ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે IN-SPACe સમક્ષ અરજી કરી છે, જેમાં 30,000 ઉપગ્રહો તૈનાત કરવાની દરખાસ્ત છે. આ ટેક્નોલોજીથી મોબાઇલ ટાવર વગર ફોન સીધા સેટેલાઇટ સાથે જોડાઈ શકશે. અગાઉની અરજીને મંજૂરી ન મળી હતી, હવે નવી અરજી તપાસ હેઠળ છે.
સ્ટારલિંકની ભારતમાં D2D સેવા માટે અરજી, 30,000 ઉપગ્રહો તૈનાત કરવાની યોજના
Source: TV9 Gujarati