અમેરિકાના 29 રાજ્યોએ મેટા પર બાળકોને વ્યસની બનાવવાનો કેસ કર્યો છે, જેમાં 1.4 ટ્રિલિયન ડોલરનો દંડ થઈ શકે છે. ઈલોન મસ્કે સરકારી દબાણ છતી કરવાની જાહેરાત કરી છે. ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે AI-જનરેટેડ ફેક ન્યૂઝ વાયરલ થયો હતો.
સોશિયલ મીડિયાનો ખતરનાક ટ્રેન્ડ: મેટા પર 29 રાજ્યોનો કેસ
Source: Divya Bhaskar