સાયબર ઠગો ગૂગલ Firebase પ્લેટફોર્મનો દુરુપયોગ કરી નકલી બેંક અને સરકારી એપ્સ દ્વારા લોકોના ફોન પર કંટ્રોલ મેળવી રહ્યા છે. ભારત સરકારે I4C દ્વારા ગૂગલને 57 શંકાસ્પદ સાઇટ્સ બંધ કરવાનો આદેશ આપ્યો છે. Android God Mode મેલવેર OTP ચોરી કરી બેંક ખાતા ખાલી કરે છે.
ગૂગલ Firebase દુરુપયોગ: સાયબર ઠગાઈના નવા ટ્રેન્ડની ઝલક
Source: Gujarat Samachar