ટીવી અભિનેત્રી સ્નેહા વાઘે બે નિષ્ફળ લગ્નો અને જીવનના ઉતાર-ચઢાવ બાદ અધ્યાત્મ અપનાવ્યો છે. તે હવે મુંબઈ છોડીને મથુરા-વૃંદાવનમાં સમય વિતાવે છે અને શ્રીકૃષ્ણની ભક્તિમાં જોડાઈ છે. તેણે કહ્યું કે તેને હવે માણસોની જરૂર નથી.
અભિનેત્રી સ્નેહા વાઘે બે નિષ્ફળ લગ્ન બાદ અપનાવ્યો અધ્યાત્મનો માર્ગ
Source: VTV Gujarati