મોદીની જેન-ઝી સુધી પહોંચવાની કોશિશ, રીલ્સ અને સેલ્ફી વીડિયો

મોદીની જેન-ઝી સુધી પહોંચવાની કોશિશ, રીલ્સ અને સેલ્ફી વીડિયો

નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવે છે, પણ હવે તેઓ જેન-ઝીને આકર્ષવા અનૌપચારિક રીલ્સ અને સેલ્ફી વીડિયો બનાવી રહ્યા છે. યુવાનોના વિરોધપ્રદર્શન પછી ભાજપે સોશિયલ મીડિયા વ્યૂહરચના બદલી છે, પણ ટીકાકારોને આ પહેલ પર શંકા છે.

Source: BBC Gujarati

More in Politics

Read the live feed on ZapIndies