અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકન ક્ષેત્ર ગણાવતો ફોટો શેર કર્યો છે. ઈરાને કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાનું વલણ નહીં બદલે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે. ઈરાનના સુરક્ષા સચિવ મોહસેન રેઝાઈએ કહ્યું કે અમેરિકાએ નક્કર પગલાં લેવા પડશે.
હોર્મુઝ પર તણાવ: ટ્રમ્પનો દાવો, ઈરાનની ધમકી
Source: Zee 24 Kalak