આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો હોવા છતાં, ભારતમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. બ્રેન્ટ ક્રૂડ 94.39 ડોલર અને WTI 87.06 ડોલર પ્રતિ બેરલ છે. દિલ્હીમાં પેટ્રોલ 102.12 રૂપિયા અને ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લિટર છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર નથી
Source: Zee 24 Kalak