મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના તિસગાંવમાં મોબાઇલ ફોનના વિવાદ બાદ એક પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત થયાં છે. દીકરાએ પહાડ પરથી કૂદવાની ધમકી આપતાં પિતા તેને બચાવવા ગયા અને બંને ખીણમાં પડી ગયા. ત્યાર બાદ માતાએ પણ છલાંગ લગાવી દીધી. પોલીસે તપાસ શરૂ કરી છે.
મોબાઇલ ફોન વિવાદમાં ત્રણ સભ્યોનાં મોત
Source: BBC Gujarati