આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં છ પેઢીઓનો 83 સભ્યોનો સંયુક્ત પરિવાર રહે છે. એક દિવસની રસોઈ માટે 50 કિલો ચોખા અને સાંજના ભજિયાં માટે 15 કિલો લોટ જોઈએ. પરિવાર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને ચોથું મકાન બનાવી રહ્યો છે.
આંધ્ર પ્રદેશમાં 83 લોકોનો સંયુક્ત પરિવાર, એક જ રસોડું
Source: BBC Gujarati