છોટાઉદેપુરમાં ટ્રકો થંભ્યા, હજારોની રોજગારી જોખમમાં

છોટાઉદેપુરમાં ટ્રકો થંભ્યા, હજારોની રોજગારી જોખમમાં

છોટાઉદેપુર જિલ્લાના જોખમી પુલો પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. ડોલોમાઈટ પાવડર અને રેતીના પરિવહન પર નિર્ભર હજારો લોકો બેરોજગાર થઈ ગયા છે. ડાયવર્ઝનથી 80-100 કિમી વધુ ચક્કર લાગે છે, જે ખર્ચ વધારે છે.

Source: TV9 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies