દાહોદમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ, લેબોરેટરી સંચાલકને દંડ

દાહોદમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ, લેબોરેટરી સંચાલકને દંડ

દાહોદના દર્પણ સિનેમા રોડ પર ખુલ્લામાં મેડિકલ વેસ્ટ મળી આવતા તંત્ર દોડતું થયું. તપાસમાં નજીકની લેબોરેટરીની બેદરકારી સામે આવતાં નગરપાલિકાએ સંચાલકને દંડ કર્યો. જાહેર આરોગ્ય માટે જોખમી આ ઘટનાથી ચકચાર મચી છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies