કુરુક્ષેત્રમાં પત્નીએ પતિની હત્યા કરી અંગો ગાયબ કર્યા

કુરુક્ષેત્રમાં પત્નીએ પતિની હત્યા કરી અંગો ગાયબ કર્યા

હરિયાણાના કુરુક્ષેત્રમાં એક મહિલાએ પોતાના પતિની ધારદાર હથિયારથી હત્યા કરી, છાતીથી પ્રાઇવેટ પાર્ટ સુધી એક ફૂટ લાંબો કટ લગાવ્યો અને આંતરડાં કોથળામાં ભરી દીધાં. પોસ્ટમોર્ટમમાં અડધું લીવર અને એક કિડની ગાયબ મળી આવી. પત્ની તાંત્રિક વિધિ કરતી હતી અને મકાનમાલિકે તેને છત પરથી કૂદતા જોઈ હતી.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies