આંબરડી સફારી પાર્કમાં લેપર્ડ સેન્ટર ખુલ્લું મૂકાયું

આંબરડી સફારી પાર્કમાં લેપર્ડ સેન્ટર ખુલ્લું મૂકાયું

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં વન વિભાગ દ્વારા નવું લેપર્ડ સેન્ટર ખુલ્લું મૂકાયું છે. હવે પ્રવાસીઓ સિંહ સાથે દીપડાને પણ નજીકથી જોઈ શકશે. 2017માં શરૂ થયેલા આ પાર્કમાં દર વર્ષે દોઢ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. નવી સુવિધાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies