કોરિયન યુદ્ધ: પ્યોંગયાંગના પતનની ક્ષણો કૅમેરામાં કંડારાઈ

કોરિયન યુદ્ધ: પ્યોંગયાંગના પતનની ક્ષણો કૅમેરામાં કંડારાઈ

ડિસેમ્બર 1950માં, બીબીસીના કૅમેરામેન સિરીલ પેજે પ્યોંગયાંગના પતન દરમિયાન શરણાર્થીઓનાં દૃશ્યો કૅમેરામાં કંડાર્યાં હતાં. આ ઘટનાએ કોરિયન યુદ્ધમાં નિર્ણાયક વળાંક લાવ્યો, જેના કારણે જનરલ મૅકઆર્થરે પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. આ સંઘર્ષે દ્વીપકલ્પનું ભાવિ ઘડ્યું અને દુનિયાને પરમાણુ વિનાશને આરે ધકેલી દીધી.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies