iPhoneની જીદે આખો પરિવાર ઉજાડ્યો, ત્રણના મોત

iPhoneની જીદે આખો પરિવાર ઉજાડ્યો, ત્રણના મોત

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં iPhoneને લઈને થયેલા ઝઘડા બાદ યુવક કુણાલે પહાડ પરથી કૂદકો માર્યો, ત્યારબાદ તેના પિતા અને માતા સંગીતાએ પણ જીવ ગુમાવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 10 વાગ્યે આ ઘટના બની હતી. iPhoneનો ક્રેઝ અને સ્ટેટસ સિમ્બલ તરીકેની તેની છબી આ દુર્ઘટનાનું કારણ માનવામાં આવે છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies