રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે શુભ મુહૂર્તમાં બાંધો રાખડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે શુભ મુહૂર્તમાં બાંધો રાખડી

રક્ષાબંધન 2026 આ વર્ષે 28 ઓગસ્ટ, શુક્રવારે ઉજવાશે. પૂર્ણિમા તિથિ સવારે 9:48 સુધી રહેશે, તેથી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય સવારે 5:47 થી 9:48 વાગ્યા સુધી છે. ભદ્રા 27 ઓગસ્ટે શરૂ થઈને 28મીએ સૂર્યોદય પહેલાં સમાપ્ત થશે, તેથી કોઈ અવરોધ નથી. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies