તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે? આ રીતે ચેક કરો

તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે? આ રીતે ચેક કરો

DoTના નવા નિયમ મુજબ, 24 ઓગસ્ટ 2026થી જેમના નામે 9 મોબાઈલ કનેક્શન હશે તેમને 10મો નંબર નહીં મળે. Sanchar Saathi વેબસાઈટ પર 'Know Mobile Connections in Your Name' ઓપ્શનથી તમારા નામે એક્ટિવ નંબરો ચેક કરી શકાય છે. અજાણ્યો નંબર મળે તો તેને રિપોર્ટ કરી બંધ કરાવી શકાય છે.

Source: Zee 24 Kalak

More in Technology

Read the live feed on ZapIndies