ઈન્સ્ટાગ્રામે ક્રિએટર્સ માટે નવું રિપ્લેસ ઑડિઓ ટૂલ લોન્ચ કર્યું છે, જેનાથી તેઓ પોસ્ટ ડિલીટ કર્યા વિના શેર કરેલી ફીડ પોસ્ટ્સનું સંગીત બદલી શકશે. આ ફીચર પોસ્ટના વ્યૂઝ જાળવી રાખશે અને ક્રિએટર્સને જૂની પોસ્ટ ફરી અપલોડ કરવાની જરૂર નહીં પડે. ઉપરાંત, ઈન્સ્ટાગ્રામે પ્રોફાઇલ ગ્રીડ રિઓર્ડર કરવાનું ફીચર પણ ઉમેર્યું છે.
ઈન્સ્ટાગ્રામનું નવું ફિચર: પોસ્ટ ડિલીટ કર્યા વિના મ્યુઝિક બદલી શકાશે
Source: Aajkaal Gujarati