ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા સિમ કાર્ડ સંબંધિત નવા નિયમો 24 ઓગસ્ટ, 2026થી લાગુ કરવામાં આવશે. એક વ્યક્તિ વિવિધ ટેલિકોમ કંપનીઓમાં વધુમાં વધુ નવ મોબાઇલ કનેક્શન રાખી શકે છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તરપૂર્વમાં મર્યાદા છ છે. આ પગલાનો હેતુ નકલી સિમ કાર્ડ અને છેતરપિંડી અટકાવવાનો છે.
સિમ કાર્ડના નવા નિયમો 24 ઓગસ્ટથી લાગુ
Source: ABP Asmita