પશ્ચિમ બંગાળની રેજીનગર પેટાચૂંટણીમાં ટીએમસી ઉમેદવાર રબિયુલ આલમ ચૌધરીએ શનિવારે સવારે ઉમેદવારી પાછી ખેંચી હતી, પરંતુ ત્રણ કલાક બાદ મમતા બેનર્જી સાથે વાત કરીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. આ પહેલાં નંદીગ્રામમાં ટીએમસી ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ ઉમેદવારી પાછી ખેંચી હતી. બંને બેઠકો માટે ૬ ઓક્ટોબરે મતદાન અને ૯ ઓક્ટોબરે મતગણતરી થશે.
રેજીનગરમાં ટીએમસી ઉમેદવારે નિર્ણય બદલ્યો, ચૂંટણી લડવાની જાહેરાત
Source: Gujarat Mitra