બિગ બોસ 20માં સલમાનનો આક્રોશ, ટ્રોલર્સને આપ્યો મુહતોડ જવાબ

બિગ બોસ 20માં સલમાનનો આક્રોશ, ટ્રોલર્સને આપ્યો મુહતોડ જવાબ

બિગ બોસ 20ના બીજા 'વીકેન્ડ કા વાર'માં હોસ્ટ સલમાન ખાને સ્ટેજ પર જેકેટ અને હેટ ઉતારીને ટ્રોલર્સને મુહતોડ જવાબ આપ્યો હતો. તેમણે પોતાની તંદુરસ્તી અને હેર ટ્રાન્સપ્લાન્ટ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર વિરામ મૂક્યો. કન્ટેસ્ટન્ટ સ્કાઉટ અને આસિફ ખાનને પણ તેમણે આકરી ક્લાસ લીધી હતી. આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies