નીમ કરોલી બાબાના જીવન પર બનેલી ફિલ્મ 'હનુમાન અંશ'એ 44મા દિવસે મહાવતાર નરસિમ્હાનો બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યો છે. ફિલ્મનું ભારતમાં નેટ કલેક્શન 258 કરોડ અને વર્લ્ડ કલેક્શન 329 કરોડને વટાવી ગયું છે. માત્ર 2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ સૌથી વધુ નફો કરનારી ધાર્મિક ફિલ્મ બની છે.
હનુમાન અંશે મહાવતાર નરસિમ્હાનો રેકોર્ડ તોડ્યો
Source: Zee 24 Kalak