રાધિકા આપ્ટેએ બોલિવૂડની ગંદકી પર મૌન તોડ્યું

રાધિકા આપ્ટેએ બોલિવૂડની ગંદકી પર મૌન તોડ્યું

અભિનેત્રી રાધિકા આપ્ટેએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ન્યુડિટી અને ઈન્ટિમેટ સીન્સ માટે થતી ગંદી ડિમાન્ડ પર મૌન તોડ્યું છે. ઝૂમને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે શરૂઆતની 4-5 ફિલ્મોમાં ન્યુડ સીન્સ કર્યા બાદ લોકો માનવા લાગ્યા કે તે હંમેશા તૈયાર થશે. એક એક્શન સીનમાં શર્ટના બટન ખોલવાનો પ્રસ્તાવ મૂકાયો હતો.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies