બેંક યુનિયનની 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ

બેંક યુનિયનની 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. શનિ-રવિ રજાને કારણે બેંક સેવાઓ સતત પાંચ દિવસ ઠપ રહી શકે છે. હડતાળ દરમિયાન ચેક ક્લિયરન્સ, કેશ ડિપોઝિટ-ઉપાડ, લોન પ્રોસેસિંગ અને નવું એકાઉન્ટ ખોલવાનું કામ અટકી શકે છે, જ્યારે UPI, નેટ બેંકિંગ અને ATM સેવાઓ ચાલુ રહેશે. સરકારે જરૂરી બેંકિંગ સેવાઓ ચાલુ રાખવા સોમવારે બેંક વડાઓ સાથે બેઠક યોજી છે.

Source: News18 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies