A-One Steels Indiaનો 405 કરોડનો IPO 24 સપ્ટેમ્બરે ખૂલશે

A-One Steels Indiaનો 405 કરોડનો IPO 24 સપ્ટેમ્બરે ખૂલશે

A-One Steels Indiaનો 405 કરોડ રૂપિયાનો IPO 24 સપ્ટેમ્બરે ખૂલીને 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રાઈસ બેન્ડ 385-405 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 37 શેરની છે. ગ્રે માર્કેટમાં 55 રૂપિયાનું પ્રીમિયમ મળી રહ્યું છે. ઈશ્યુમાં 355 કરોડના ફ્રેશ શેર અને 50 કરોડનો ઓફર ફોર સેલ સામેલ છે.

Source: News18 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies