યુદ્ધ ખતમ કરવા ઈરાને અમેરિકા સામે મૂકી 7 શરતો

યુદ્ધ ખતમ કરવા ઈરાને અમેરિકા સામે મૂકી 7 શરતો

ઈરાને યુદ્ધનો અંત લાવવા અમેરિકા સાથે વાટાઘાટો માટે સાત શરતો કતર મારફતે પહોંચાડી છે. જેમાં તમામ મોરચે યુદ્ધનો અંત, અટકાવેલા ભંડોળને મુક્ત કરવા અને નૌકાદળની નાકાબંધી હટાવવાનો સમાવેશ થાય છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મોહસેન રેઝાઈએ ચેતવણી આપી છે કે શરતો ન માન્યા તો નિર્ણાયક યુદ્ધ થશે. હવે ટ્રમ્પના પ્રતિભાવ પર સ્થિતિ આધારિત છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies