20 સપ્ટેમ્બર 2026, રવિવારે ભાદરવા મહિનાની નોમની તિથિ છે. ચિરાગ બેજન દારૂવાલા દ્વારા જારી રાશિફળમાં મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે દિવસની આગાહી આપવામાં આવી છે. કેટલીક રાશિઓ માટે દિવસ શુભ રહેશે, જ્યારે વૃશ્ચિક અને કન્યા રાશિના જાતકોએ સ્વાસ્થ્ય અને વિવાદ અંગે સાવચેતી રાખવી પડશે.
20 સપ્ટેમ્બરનું રાશિફળ: મેષથી મીન સુધીની રાશિઓ માટે શુભ-અશુભ
Source: Zee 24 Kalak