ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં સડેલા ડુંગળી-ટામેટા અને એક્સપાયર ખાદ્ય સામગ્રી મળી હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થી સંગઠને જવાબદારો સામે કાર્યવાહી અને નિયમિત ગુણવત્તા તપાસની માંગ કરી છે. આ પહેલાં ભારે વરસાદમાં મેસમાં પાણી ઘૂસવાનો વીડિયો વાયરલ થયો હતો.
ગૂજરાત વિદ્યાપીઠ હોસ્ટેલ મેસમાં સડેલા શાકભાજી અને એક્સપાયર ખાદ્ય સામગ્રી મળ્યાનો આક્ષેપ
Source: Mantavya News